મસ્જિદોમાં આવીને એક એકને મારીશું: BJP ના નેતાનું તેજાબી નિવેદન
New Delhi,તા.02 ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ તાજેતરમાં આપેલા એક નિવેદનના કારણે વિવાદમાં આવ્યા છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ભાષણ દરમિયાન તેમણે ખુલ્લેઆમ મુસ્લિમ સમુદાયના લોકોને પકડી પકડીને મારવાની ધમકી આપી હતી. આ નિવેદનને લઈને નીતિશ રાણે સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો […]