Budget માં પેઢીઓ માટે નવી દરખાસ્ત, હવે ભાગીદારોને ચૂકવાતી રકમ પર 10% TDS
નાણાં મંત્રી નિર્મલા સિતારમણે (Nirmala Sitharaman) TDSની જોગવાઈમાં ફેરફાર કરીને ટીડીએસના દર 5 ટકાથી ઘટાડીને બે ટકા અને કેટલાક કિસ્સાઓમાં એક ટકાથી ઘટાડીને 0.1 ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે. જૂની વ્યવસ્થા હેઠળ ભાગીદારી પેઢી દ્વારા ભાગીદારોને ચૂકવવામાં આવતા મહેનતાણા, વ્યાજ, કમિશન પર કોઈપણ જાતની કરકપાત-TDS કરવાની જોગવાઈ નહોતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) જતીન સી. […]