Nikol માં gold loan ની ૯.૫૦ લાખ રકમ લઇ ગઠિયો પલાયન
આરોપીએ ફેડ બેંકમાં ૨૨૩ ગ્રામ સોનું ગીરવે મૂક્યું હતું અને બેંકમાંથી ૯.૫૦ લાખની લોન લીધી હોવાની કોપી રજૂ કરી હતી Ahmedabad, તા.૨૫ નિકોલ વિસ્તારમાં રહેતો સુનિલ પુષ્પેન્દ્રકુમાર દ્વિવેદી મણપ્પુરમ ફાયનાન્સના એરિયા હેડ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા દોઢ વર્ષથી નિકોલ સરદાર મોલ ખાતે આવેલ બ્રાન્ચમાં મેનેજર તરીકે પણ સુનિલ નોકરી કરે છે. ૧૮ જુલાઇના રોજ […]