છોકરીઓએ રંગ રાખ્યો! Paris Olympics માં એક પછી એક જીત, નિખત બાદ મનિકાનો પણ વિજય

New Delhi,તા.29 પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024) આજે ભારતનો બીજો દિવસ ઘણા સારા સમાચાર લઈને આવ્યો હતો. ભારત માટે મહિલા એથ્લિટ્સે ઘણી મેચ જીતી હતી. ભારતને પહેલો મેડલ પણ મળ્યો હતો. ભારત માટે શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી વિવિધ હતી.  મનિકા બત્રાની ટેબલ ટેનિસમાં જીત ભારતીય ટેબલ […]