નિજજર હત્યા વિવાદમાં અમિત શાહને ઘસડતુ Canada
નવી દિલ્હી,તા.15 ભારત અને કેનેડા વચ્ચે નવેસરથી છેડાયેલા ડીપ્લોમેટીક યુદ્ધમાં હવે કેનેડાનાં વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ તમામ હદ વટાવતા આક્ષેપ કર્યો કે ભારત સરકારે કેનેડાની ધરતી પર એક કેનેડીયન નાગરીક સામે અપરાધીક પ્રવૃતિ કરીને ખુબ મુળભૂત ભુલ કરી છે. તેઓએ બન્ને દેશોના તનાવ અંગે ભારત સરકાર કેનેડામાં ટાર્ગેટ કીલીંગ કરી રહી છે તેવુ જણાવીને વડાપ્રધાન શ્રી […]