Anupama ફેમ નિધિ શાહે રુપાલી ગાંગુલીને ઇનસિક્યોર ગણાવી
આ શોમાં રૂપાલી ગાંગુલી એટલે કે અનુપમાની વહુનો રોલ કરી રહેલી કિંજલ એટલે કે નિધિ શાહનાં નિવેદનથી હવે નવો વિવાદ શરૂ થયો છે Mumbai, તા.૩૦ હાલ ટીવી પર સૌથી વધુ જોવાતા શોમાં ‘અનુપમા’ એક છે. સાથે જ છેલ્લા કેટલાંક સમયથી આ શો વિવાદમાં પણ રહેવા લાગ્યો છે. ઘણા કલાકારો એક પછી એક આ શો છોડવા […]