માનવ તસ્કરીના મામલે NIA ના 6 રાજયોના 22 સ્થળોએ દરોડા
New Delhi,તા.28નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) માનવ તસ્કરી કેસમાં છ રાજ્યોમાં 22 સ્થળો પર સર્ચ કરી રહી છે. NIA દ્વારા કયા રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેની માહિતી બહાર આવી નથી. હાલમાં NIA દ્વારા દરોડા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક સંગઠિત ગેંગે નોકરીના બહાને ભારતીય […]