New Zealand team ચેમ્પિયન્સ ટ્રોફી માટેની મોટી દાવેદાર

New Delhi,તા.17 આઇસીસી ઇવેન્ટ્સમાં સામાન્ય રીતે ‘છુપિ રૂસ્તમ’ તરીકે ઉતરતી ન્યુઝિલેન્ડ ટીમનું તાજેતરનું ફોર્મ, તેને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ માટે સૌથી મોટો દાવેદાર બનાવે છે. આજુ વખતે કીવી ટીમ દાવેદાર તરીકે ઉતરશે. ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે પાકિસ્તાનમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટ્રાઇ સેરીઝમાં ન્યુઝિલેન્ડની ટીમે જીત મેળવી અને મજબૂત તૈયારીઓનો સંદેશ આપ્યો છે. […]