‘ડર્યા વિના રમીને તેમને ઘરમાં જ હરાવીશું…’, New Zealand ના નવા કેપ્ટનની ટીમ ઈન્ડિયાને ચેલેન્જ!
Mumbai,તા.11 ન્યુઝીલેન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમ આગામી સમયમાં ભારતના પ્રવાસે આવી રહી છે. પરંતુ આ પહેલા ટીમને એક નવો કેપ્ટન મળ્યો છે. કેન વિલિયમસનના સ્થાને વિકેટકીપર અને બેટર ટોમ લૈથમને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. લૈથમ કામ શરૂ કરતા પહેલા જ પોતાનું આક્રમક વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે. ન્યુઝીલેન્ડની ટીમ આ મહિને ભારતના પ્રવાસે આવવાની છે. […]