દુનિયાભરમાં ‘New Year-2025’ની ધુમ:જાહેર સ્થળો, કલબ સહિતના સ્થળોએ લોકો ઝુમ્યા
New Year-2025 New Delhi,તા.01 નવા કેલેન્ડર વર્ષ 2025નો પ્રારંભ થયો છે, નવા વર્ષને આવકારવા દુનિયાભરમાં અભુતપૂર્વ થનગનાટ જોવા મળ્યો હતો અને ભારત સહિત તમામે તમામ રાષ્ટ્રોમાં લોકોએ રંગારંગ કાર્યક્રમો સાથે સ્વાગત કર્યુ હતું. સૌપ્રથમ ન્યુઝીલેન્ડમાં અને ત્યારબાદ જુદા જુદા દેશોમાં નવા વર્ષની ઉજવણી થઇ હતી. લાખો-કરોડો લોકો જાહેર સ્થળો ઉપરાંત કલબો, હોટલો, ફાર્મહાઉસ સહિતના સ્થળોએ […]