સીરીયામાં સાંસદને પદભ્રષ્ટ કરનાર Ahmed Shara નવા પ્રમુખ

Syria, તા. 30સીરિયાના પ્રમુખ બશર અલ અસદને સત્તામાંથી તગેડી મૂકનારા બળવાખોરોના સમૂહના નેતાને દેશના નવા વચગાળાના પ્રમુખ બનાવી દેવાની જાહેરાત કરાઈ છે. વચગાળાના પ્રમુખ તરીકે અહેમદ અલ શરાનું નામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, શરાના ઈસ્લામિક સમૂહ હયાત તહરીર અલ શામના નેતૃત્વમાં એક બળવાખોરોના ગઠબંધને 8 ડિસેમ્બરે જબરદસ્ત હુમલો કર્યા બાદ બશર અલ અસદને […]