RBIએ નવી નોટ બહાર પાડવાની કરી જાહેરાત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી દીધી છે New Delhi, તા.૧૨ હોળી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી છે. RBIએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ તે ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. […]