નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે Yogi Adityanath નું નામ સૌથી આગળ

New Delhi,તા.18 ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીમાં સતત થઈ રહેલા વિલંબ અને હવે તા.30 માર્ચના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા સંઘવડા મોહન ભાગવત વચ્ચે મુલાકાત સહિતના ફેકટરોની ચર્ચા છે. તા.21 સંઘની પ્રતિનિધિસભા બેંગલુરુમાં શરૂ થનાર છે અને તે બાદ નિર્ણય લેવાશે તેવી ચર્ચા વચ્ચે હવે નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથનું નામ સૌથી […]