Jantri ના સૂચિત ભાવ વધારાની નીતિથી મધ્યમ વર્ગની હાલત કફોડી,મિલકતો હજુ મોંઘી થશે
Ahmedabad,તા.21 જંત્રીના સૂચિત ભાવ વધારાની નીતિ એછે કે, ખેડૂત મરો, મિલકત ખરીદનાર મરો, ડેવલપર્સ મરો પણ સરકારનું તરભાણું ભરો. જંત્રીના સૂચિત ભાવ વધારાથી મધ્યમવર્ગ જ નહીં, બાંધકામ ક્ષેત્ર અને અર્થતંત્રને મોટું નુકસાન થશે. એવી માંગ કરવામાં આવી છેકે, ગુજરાત સરકાર જંત્રીનો સૂચિત વધારો પરત લે. 12 વર્ષ સરકારની ઊંઘ ન ઊડી વર્ષ 2011માં સરકારે જંત્રીનો […]