ટ્રમ્પના New Crypto Coin ની ધુમ: કલાકોમાં 8000 ટકા વધ્યો
Washington તા.20 અમેરિકામાં 47 માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ સતારૂઢ થવાના છે તે પુર્વે તેઓએ નવા ક્રિપ્ટો ટોકન ઝછઘખઙ લોન્ચ કર્યું હતું જે લોન્ચ થતા જ ધૂમ મચી ગઈ હતી અને ગણતરીની કલાકોમાં જ તેમાં 8000 ટકાની વૃધ્ધિ થઈ હતી એટલુ જ નહિં તેનુ માર્કેટ કેપ પણ 15 અબજ ડોલરને આંબી ગયુ હતું. અસામાન્ય તેજી વખતે […]