Netanyahu અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન Yoav Galant ની ધરપકડ થશે? ધરપકડ વોરંટ જારી

Hague,તા.૨૨ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે  ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ અને હમાસના અધિકારીઓ સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આમાં તેના પર ગાઝામાં યુદ્ધ અને ઓક્ટોબર ૨૦૨૩ના હુમલાને લઈને યુદ્ધ અપરાધ અને માનવતા વિરુદ્ધ અપરાધોનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઑક્ટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ પર થયેલા હુમલા બાદ પેલેસ્ટિનિયન પ્રદેશો પર ઇઝરાયેલનો હુમલો […]

’યુદ્ધ કાલે જ પૂરું કરી દઈશું, બસ એક શરત માની લે હમાસ’; Netanyahu નો હુંકાર

Gaza,તા.૧૮ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટી જાહેરાત કરી છે. નેતન્હાહૂએ હમાસ નેતા યાહ્યા સિનવારની મોત બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યું. જેમાં કહ્યું કે, જો હમાસ ઈઝરાયલ બંધકોને પરત કરવા અને હથિયાર મૂકવા રાજી થઈ જાય તો કાલે યુદ્ધ સમાપ્ત થઈ જશે. હવે જોવાનું રહ્યું કે, શું હમાસ બેન્જામિન નેતન્યાહૂના આ પ્રસ્તાવને માને છે? જણાવી દઈએ […]

‘..તો તમારો સાથ નહીં આપીએ, માપમાં કાર્યવાહી કરજો’, President Biden ની ઈઝરાયલને ચેતવણી

America,તા,03 ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બંને દેશ હવે આમને-સામને છે. ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી દીધી છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. G7 દેશોએ બોલાવી બેઠક  દરમિયાન G7 દેશોએ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે ઈમરજન્સી બેઠક […]