‘Bollywood માં નેપોટિઝમ અને કનેક્શન હોય તો જ ફિલ્મો મળે,અભિનેત્રીના સ્ટાર કિડ્સ પર આરોપ

Mumbai,તા.19 ફિલ્મ ‘શિદ્દત’ માં નજરે પડેલી અભિનેત્રી રાધિકા મદાન હવે જાણીતું નામ બની ગયું છે. અભિનેત્રીએ તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત સીરિયલ ‘મેરી આશિકી તુમ સે હી’ થી કરી હતી. તેણે વર્ષ 2018માં ‘પટાખા’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ઈમરાન ખાન સાથે ‘અંગ્રેજી મીડિયમ’ માં જોવા મળી હતી. હાલમાં જ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં […]