Salman નું પહેલું પોડકાસ્ટ,ભત્રીજા અરહાનને ખુશ કર્યો
સલમાન ખાન ‘ડમ્બ બિરિયાની’ના એપિસોડમાં પરિવાર અને મિત્રો અંગે દિલ ખોલીને વાત કરશે Mumbai, તા.૪ સલમાન ખાને ભલે લગ્ન કર્યા નથી, પરંતુ ફેમિલી મેન તરીકેની ઈમેજ જાળવી રાખી છે. પોતાના પરિવાર અને મિત્રોની મદદ માટે હંમેશા તત્પર રહેતા સલમાનની દિલદારીના કિસ્સા અનેક છે. સલમાને હવે ભત્રીજા અરહાનને ખુશ કરવા માટે પોડકાસ્ટમાં ડેબ્યુ કર્યું છે. સલમાનનું […]