અશ્લીલ ગીતો માટે Neetu Chandra એ હની સિંઘ સામે દાવો માંડયો
આ અશ્લીલ ગીતોથી શાળાએ જતી છોકરીઓની સતામણી થતી હોવાની દલીલ નીતુ ચન્દ્રા દ્વારા કરાઈ Mumbai, તા.૭ અભિનેત્રી નીતૂ ચંદ્રાએ પટના હાઇકોર્ટમાં એક જનહિત યાચિકા દાખલ કરીને અશ્લીલ ભોજપુરી અને હિંદી ગીતો પર પ્રતિબંધની માગણી કરી છે. તેની દલીલ મુજબ આ ગીતો દ્વારા શાળાએ જતી છોકરીઓની સતામણી થાય છે. તેણો યો યો હની સિંઘ પર કેસ […]