NEET Exam હવેથી સરકારી બિલ્ડિંગમાં જ લેવાશે

Gandhinagar,તા.28  પંચમહાલમાં NEETની Examમાં ચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મે 2025માં યોજાનારી NEETની Examને લઇને NTA દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દેશમાં પ્રથમવાર સેન્ટરની પસંદગી માટે કમિટી બનાવવામાં આવશે અને ખાનગી સંસ્થાને Exam કેન્દ્ર ન ફાળવવાનો નિર્ણય લીધો છે. આ કમિટી પંચમહાલ જિલ્લા અધ્યક્ષતામાં કામ કરશે. એન.ટી.એ. દ્વારા જિલ્લા કક્ષાની કમિટિની રચના કરાઇ […]

NEET Students માટે Gujarat માં 7 નવી મેડિકલ કોલેજ શરૂ થશે,10 શરતોનું કરવું પડશે પાલન

Gujarat,તા,03 રાજ્ય સરકારે બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજની નીતિમાં ફેરફાર કરતાં વધુ સાત જિલ્લામાં નવી મેડીકલ કોલેજો ખોલવાના દરવાજા ખૂલ્યા છે. હાલ જૂની નીતિ અંતર્ગત કુલ પાંચ જિલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજો કાર્યરત છે. નીતિમાં સુધારા-વધારા થતાં આ નવી તકો સર્જાઇ છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2016માં રાજ્યની જિલ્લાસ્તરની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે જિલ્લામાં […]

ફરી નહીં યોજાય NEETની પરીક્ષા, Supreme Court નો મહત્ત્વપૂર્ણ ચુકાદો

New Delhi, તા.02 NEET ની પરીક્ષા અંગે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે પેપર લીક વ્યાપક સ્તરે થયું નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે આગળથી ધ્યાન રાખે. આ પ્રકારની બેદરકારીથી બચે. સીજેઆઈએ આટલું કહેતા જ ફરીવાર નીટની પરીક્ષા યોજવાની માગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અંતિમ […]