NEET Exam હવેથી સરકારી બિલ્ડિંગમાં જ લેવાશે
Gandhinagar,તા.28 પંચમહાલમાં NEETની Examમાં ચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મે 2025માં યોજાનારી NEETની Examને લઇને NTA દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દેશમાં પ્રથમવાર સેન્ટરની પસંદગી માટે કમિટી બનાવવામાં આવશે અને ખાનગી સંસ્થાને Exam કેન્દ્ર ન ફાળવવાનો નિર્ણય લીધો છે. આ કમિટી પંચમહાલ જિલ્લા અધ્યક્ષતામાં કામ કરશે. એન.ટી.એ. દ્વારા જિલ્લા કક્ષાની કમિટિની રચના કરાઇ […]