Neeraj Chopra સાથે દીકરીના લગ્નની અફવા અંગે મનુ ભાકરના પિતાનો ખુલાસો
Mumbai,તા.13 સોશિયલ મીડિયા પર ઓલિમ્પિક મેડલ વિજેતાઓ નીરજ ચોપરા અને મનુ ભાકરનાં કેટલાક વીડિયોઝ વાઇરલ થઈ રહ્યા હતા જેના કારણે લોકો અફવા ઉડાવવા લાગ્યા છે કે મનુ ભાકર અને નીરજ ચોપરા એકબીજા સાથે લગ્ન સંબંધમાં બંધાઈ શકે છે. જો કે આ બાબત પર હવે મનુ ભાકરના પિતાજી સ્પષ્ટતા કરી દીધી છે. બન્યું એવું કે સોશિયલ […]