અભિનેત્રી Neelam kothari એ પતિથી છુટાછેડા અંગે તોડ્યું મૌન, કહ્યું – દીકરીને પણ ગૂગલ દ્વારા જાણ થઈ

Mumbai,તા.21  ‘ફેબ્યુલસ લાઇવ્સ વિ બૉલીવુડ વાઇવ્સ’ તેની ત્રીજી સીઝન સાથે પરત ફરી છે, જેમાં દિલ્હીના નવા ચહેરાઓ પણ જોવા મળે છે. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની, શાલિની પાસી અને કલ્યાણી સાહા ચાવલા મુંબઈ છે, જે મુંબઈના ક્રૂ, મહિપ કપૂર, સીમા સજદેહ, ભાવના પાંડે અને નીલમ કોઠારી સાથે જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડની […]