દિલ્હી એરપોર્ટ પર Indian hockey team નું આ અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું

New Delhi,તા.૧૦ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેઓએ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને ૫૨ વર્ષ બાદ ઓલિમ્પિકમાં હરાવ્યું હતું. ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હતી અને […]