Maharashtra વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે ત્રીજા માળેથી લગાવી છલાંગ!

Maharashtra,તા.04 મહારાષ્ટ્રથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અજિત પવાર જૂથના ધારાસભ્ય અને વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવલે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. પરંતુ તેઓ સુરક્ષા જાળીમાં અટકી ગયા હતા. મળતી માહિતી અનુસાર તેઓ ધનગર સમાજને એસટી ક્વૉટામાંથી અનામત આપવાનો વિરોધ કરી રહ્યા હતા. નરહરી ઝિરવલ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર છે અને એનસીપીના […]