Anshuman Gaekwad ની અંતિમયાત્રા નિકળી, રોજર બિન્ની, નયન મોંગિયા સહિતના ખેલાડીઓએ આપી હાજરી

Vadodara,તા.01 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને લંડનમાં સારવાર ચાલી રહી હતી. 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો છે. આજે બપોરે (1 ઓગસ્ટ) અંતિમયાત્રા નિકળશે. […]