Kutch માં ગરબામાંથી પરત ફરતી દલિત યુવતી પર દુષ્કર્મ, રાજ્યમાં એક અઠવાડિયામાં દુષ્કર્મની ત્રીજી ઘટના
Kutch,તા,09 ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છના રાપર તાલુકાના આડેસરથી યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં યુવતી ગરબે રમી પરત ફરી રહી હતી ત્યારે યુવતીને અચાનક ચક્કર આવતાં પાણી પીવડાવવાના બહાને દુષ્કર્મ ગુજાર્યો હોવાની માહિતી પ્રાપ્ત […]