જે સ્ટાઈલથી આર.સી.બોલે છે તો વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે:C.R.Patil
Navsari,તા.03 નવસારીનાં કરાડી ગામે ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાનાં શતાબ્દી મહોત્સવમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે. દાંડી નમક સત્યાગ્રહનાં કારણે કરાડીગામ ઈતિહાસમાં અમર થઈ ગયુ છે.’ આ મહોત્સવમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ એકબીજાને પડકારતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું […]