CMને ખુશ કરવાના દે’ખાડા’, Amreli ની મુલાકાત વખતે બનાવેલો રોડ 15 દિવસમાં જ બિસ્માર
Amreli,તા,03 ગત 20 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે આવ્યા હતા. જેથી તંત્ર રાતોરાત સફાળુ જાગી ખાડાઓ પુરી પેચવર્ક કરી રોડ બનાવી દીધો હતો. પરંતુ પેચવર્ક કર્યાના 15 દિવસમાં જ અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે પર મોટા ગાબડાં પડી ગયા છે. જેના લીધે વાહનચાલકો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. એટલા મોટા ગાબડાં પડી ગયા છે કે જો […]