National Games માં 14 વર્ષની કિશોરીની કમાલ, સ્વિમિંગમાં કર્ણાટક તરફથી જીત્યા ત્રણ ગોલ્ડ
Mumbai,તા.30 પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારી ભારતની 14 વર્ષીય ધિનિધિ દેસિંધુએ બુધવારે નેશનલ ગેમ્સની સ્વિમિંગ ઈવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તે શાનદાર પ્રદર્શન કરતાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને ચર્ચામાં રહી જ્યારે કર્ણાટક પાંચ ગોલ્ડ મેડલ જીતીને પહેલા દિવસે મેડલ ટેબલમાં ટોપ પર રહ્યું. કર્ણાટકે પહેલા દિવસે સાત મેડલ (પાંચ ગોલ્ડ, બે સિલ્વર) જીત્યા જ્યારે મણિપુર (ચાર ગોલ્ડ, […]