Mauritius ના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં પીએમ મોદી મુખ્ય મહેમાન બનશે
New Delhi,તા.૨૨ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામે આ જાહેરાત કરી છે. રામગુલામે તેને બંને દેશો વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનો પુરાવો ગણાવ્યો. મોરેશિયસના વડા પ્રધાન રામગુલામે રાષ્ટ્રીય સભાને સંબોધિત કરતા કહ્યું, “આપણા દેશ માટે ખરેખર એક વિશેષ સન્માનની વાત છે કે […]