શું હાર્દિકને ભૂલીને જીવનમાં આગળ વધી ગઇ છે Natasha ?
બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા ભલે એકબીજાથી અલગ થઇ ચુક્યા છે પરંતુ બંને કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે Mumbai, તા.૧૮ બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા ભલે એકબીજાથી અલગ થઇ ચુક્યા છે પરંતુ બંને કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે એરપોર્ટ પરથી એક ફોટો શેર કર્યો હતો. ફ્લાઇટ […]