America હવે Moon નહી Mars Mission છેડશે: Elon Musk

Washington,તા.21 Americaમાં Donald Trumpના શાસનમાં તેમના ખાસ મિત્ર તથા અબજોપતિ Elon Muskની અસર દેખાઈ રહી છે અને ખાસ કરીને વિદેશ મદદથી Americaએ વહીવટીતંત્રમાં છટણી સહિતના મુદે Muskના નિર્ણયો વિવાદ પણ જગાવી રહ્યા છે. તો હવે Americaના ભવિષ્યના અવકાશી પ્રોગ્રામમાં ફરી એક વખત Moon પર સામાન્ય અવકાશયાન ઉતારવાના આગળ વધી રહેલા ‘NASA’ના પ્રોગ્રામને હવે પડતો મુકીને […]

Sun ની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું

સાંજે ૫:૧૦ વાગ્યે અમેરિકન સ્પેસ એજન્સીનું આ અવકાશયાન સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું Washington, તા.૨૫ નાસાના સોલાર પ્રોબ પાર્કરે નવો ઈતિહાસ રચ્યો છે. સાંજે ૫ઃ૧૦ વાગ્યે અમેરિકન સ્પેસ એજન્સીનું આ અવકાશયાન સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ આ પહેલું અવકાશયાન છે જે સૂર્યની આટલી નજીક પહોંચ્યું છે. નાસાના જણાવ્યા અનુસાર […]

પૃથ્વી પર પરત ફરશે Sunita Williams ને સ્પેસ સ્ટેશન પર લઈ જનારી સ્ટારલાઇનર કેપ્સ્યુલ, તારીખ નક્કી

 NASA,તા.31 NASA અને બોઈંગે સાથે મળીને એ નિર્ણય લીધો છે કે, 6 સપ્ટેમ્બર 2024ના રોજ મોડી રાત્રે લગભગ 3:15 વાગ્યા આસપાસ સ્ટારલાઇનર કેપ્સ્યુલ સ્પેસ સ્ટેશનથી અલગ થશે. 7 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 10:00 વાગ્યે તે પૃથ્વી પર લેન્ડ થશે. લેન્ડિંગ ન્યૂ મેક્સિકોના વ્હાઈટ સેન્ડસ સ્પેસ હાર્બરમાં કરાવવામાં આવશે. NASA પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને વેબસાઈટ […]

Sunita Williams સહિતના અંતરિક્ષ યાત્રીઓને બચાવવા ફક્ત 16 દિવસ બાકી, શારીરિક મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે

nasa,તા.07 નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર લગભગ બે મહિનાથી અંતરિક્ષમાં અટવાયેલા છે. હાલમાં બન્ને અંતરિક્ષ યાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં છે. બન્ને અંતરિક્ષયાત્રીઓ બોઇંગ સ્ટારલાઇનરના પ્રથમ પરીક્ષણ માટે રવાના થયા હતા, પરંતુ અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે તેઓ પાછા ફરી શક્યા ન હતા. જો કે, હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસા પાસે બન્ને […]

Space માં પણ Olympics ની ઉજવણી! સુનીતા વિલિયમ્સ સહિત ઘણા અવકાશયાત્રી ગેમ્સ રમતા દેખાયા

New Delhi,તા.29 પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં મનુ ભાકરે દેશ માટે મેડલ જીતીને ખાતું પણ ખોલી નાખ્યું છે. પૃથ્વી પર તો ઓલિમ્પિક્સનો ક્રેઝ છે જ પરંતુ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓમાં પણ વિવિધ રમતો રમતા જોવા મળ્યા હતા. નાસાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. અવકાશમાં મનોરંજક રમતો નાસાએ X એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ […]