Vadodara ની પરિણીતા પર દુસ્કર્મ ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે દબોચી લીધો

Vadodara,તા.01 નંદેસરી વિસ્તારની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે મધરાતે પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. વડોદરા નજીક અનગઢ ગામે રહેતા અને વડોદરા જિલ્લાના ધારાસભ્યો તેમજ સંસદ સભ્ય સહિતના આગેવાનો સાથે ફોટા પાડી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા આકાશ ગોહિલ નામના ભાજપના કાર્યકર સહાય નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી પરિણીતાએ ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજાર્યો […]