નાના પાટેકરે કોહલીને એટલો પસંદ કરે છે કે જો તે આઉટ થાય તો તેની ભૂખ મરી જાય છે
New Delhi, તા 4નાના પાટેકરે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, તે કોહલીને એટલો પસંદ કરે છે કે જો તે આઉટ થાય તો તેની ભૂખ મરી જાય છે અને જમવાનું છોડી દે છે. આ પછી, યુઝર્સે સોશિયલ મીડિયા પર ફની મીમ્સ અને પ્રતિક્રિયાઓ શેર કરવાનું શરૂ કર્યું છે. વિરાટ કોહલીના ચાહકો નાના પાટેકરની વાતને સંપૂર્ણ […]