’10 દિવસમાં Bageshwar Dham ના તમામ દુકાનદાર નેમપ્લેટ લગાવે નહીંતર…’, ધીરેન્દ્ર શાસ્ત્રીનું અલ્ટીમેટમ

Madhya Pradesh,તા.22  મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની જેમ બાગેશ્વર ધામમાં લાગેલી દુકાનો પર નેમ પ્લેટ લગાવવાનું કહ્યું છે. કથાવાચકે કહ્યું કે ધામની તમામ દુકાનો અને હોટલોની બહાર માલિકનું નામ લગાવવું જરૂરી છે અને આ સારું કામ છે. આપણને આપણા પિતાનું નામ લખવામાં શું તકલીફ […]