Sonia Gandhi એ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનને એક કલાક સુધી રાહ જોવડાવી

અટલ બિહારી વાજપેયીને સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતાઃ નજમા હેપતુલ્લા New Delhi,તા.૨ ૧૯૯૯માં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (આઈપીયુ)ના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ નજમા હેપતુલ્લાએ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને બર્લિનથી સમાચાર આપવા માટે ફોન કર્યો હતો, પરંતુ તેમને એક કલાક ફોન લાઈનમાં રહેવું પડ્યું હતું કારણ કે એક કર્મચારીએ તેમને કહ્યું હતું કે મેડમ. […]