Nail Art ને લાંબો સમય ટકાવી રાખવા ના નુસખા

આજથી હજી પાંચેક વર્ષ પહેલાં નેઈલ-આર્ટ ફક્ત એક ખાસ ક્લાસ અને સેલિબ્રિટીઝ પૂરતી હતી, પરંતુ આજે નાની બાળકીઓથી લઈને કોલેજ જતી ટીનેજર અને ગૃહિણીઓ સુધી કોઈને પ્લેન-પૉલિશ લગાવવી ગમતી નથી. નખ પર ડિઝાઈન કરવાનો આ ટ્રેન્ડ બધાને ગમી ગયો છે. એક્સપર્ટો પાસે નેઈલ-આર્ટ કરાવવામાં આવે ત્યારે એમાં વપરાતી પ્રોડક્ટ્સ અને ટેક્નિકને લીધે એ નખ પર […]