‘અમારી પાસે 5-5 ધારાસભ્યો..’, ઘરમાં ઘૂસી દુષ્કર્મ કરનારા BJP worker નો ઓડિયો વાયરલ
Vadodara,તા,25 નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાં ધૂસી દુષ્કર્મ ગુજારનાર અનગઢના ભાજપના કાર્યકર આકાશ ગોહિલને શોધવા માટે નંદેસરીના પીઆઇ એ બે ટીમો બનાવી છે. તો બીજીબાજુ આરોપીની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભાજપના વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાને મોબાઇલ પર ચેટ કરી ઘરમાં કોઇ છે કે કેમ તે જાણી લઇ રાતે દુષ્કર્મ […]