‘કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ’, મહેસાણા બાદ Vadodara BJP ના કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ

Vadodara,તા,23 વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાજપનો આ કાર્યકર્તા ચૂંટણી દરમિયાન ભાજપના આગેવાનો સાથે સક્રિય હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે. નંદેસરી પોલીસ મથકમાં પરણિતાએ નોંધાવેલી […]