ત્રેવડી સદી ફટકારનારને Team India ભૂલી ગઈ, હવે એ જ ક્રિકેટરે તાબડતોબ બનાવી T20 સેન્ચ્યુરી
New Delhi, તા.20 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી હોય સદી ફટકારી હોય છતાં માત્ર 6 જ મેચ રમી શક્યા હોય એવા ક્રિકેટરોની યાદી બનાવવી બહુ મુશ્કેલ કામ છે. ખરેખર તો આવો એક જ ક્રિકેટર છે જે ભારતીય છે અને તેનું નામ છે કરુણ નાયર. ભારતીય ક્રિકેટ ટીમમાંથી લગભગ બહાર થઈ ગયેલા બેટ્સમેન કરુણ નાયરે […]