Aurangzebની કબર તોડનારને ૫ વિઘા જમીન અને ૧૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત

નાગપુર ઘટનાના તમામ ગુનેગારો અને ઔરંગઝેબને ટેકો આપતા તમામ જેહાદીઓની ભારતીય નાગરિકતા રદ કરવામાં આવે,શિવસેનાના જિલ્લા પ્રમુખ બિટ્ટુ શિખેડા Muzaffarnagar,તા.૧૮ મુઘલ શાસક ઔરંગઝેબની કબર હટાવવાને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ વિવાદને લઈને મહારાષ્ટ્રના નાગપુરમાં હિંસક અથડામણ થઈ છે. હવે આ મામલો યુપીમાં પણ ગરમાયો છે. યુપીના મુઝફ્ફરનગરમાં ઔરંગઝેબની કબર તોડનાર વ્યક્તિને ૫ વિઘા […]

UP માં લારીઓમાં નામ લખવાનો આદેશ, કાવડિયાઓને મૂંઝવણ ન થાય તે માટે લેવાયો નિર્ણય

Uttar Pradesh, તા.18 22 જુલાઈથી શરૂ થતી કાંવડ યાત્રા પૂર્વે મુજફ્ફરનગરમાં ખાણી-પીણી અને ફળની દુકાનો લગાવતા દુકાનદારોને પોત-પોતાના નામ લખીને દુકાન સામે લટકાવવા મજબૂર કરાયા છે. પોલીસે કાંવડયાત્રાના રુટ પર આવતી તમામ દુકાનો તથા લારી-ધંધાના માલિકોને આદેશ આપ્યો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઈટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂર લખે […]