મસ્કની મનમાનીથી કર્મચારી કંટાળ્યા ડોજેમાંથી જ રાજીનામા પડવા માંડયા

ડોજેમાંથી આ પહેલા પણ ૪૦ કર્મચારીઓએ એકસાથે રાજીનામુ આપ્યુ હતું, મસ્ક માટે વિભાગ ચલાવવો અઘરો Washington, તા.૨૬ અમેરિકન પ્રમુખના સલાહકાર ઇલોન મસ્કની મનમાનીથી તેના જ વિભાગ ડોજેના કર્મચારીઓ કંટાળવા લાગ્યા છે. તાજેતરમાં ૨૧ ટેકનિકલ કર્મચારીઓએે વિભાગમાંથી રાજીનામુ આપી દીધું છે. આ પહેલા પણ ૪૦ લોકો ડોજે છોડી ચૂક્યા છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે પ્રમુખપદની […]

America માં મસ્કની સરકારી કર્મીઓની છટણીની સ્કીમ સામે શ્રમિક સંઘ મેદાને

America, તા.7અમેરિકામાં સંધીય કર્મચારીઓને મોટા પ્રમાણમાં નોકરીથી છુટા કરવાની એલન મસ્કની યોજના પર એક સંધીય અદાલતના જજે હાલમાં રોક લગાવી દીધી છે. મેસારયુસેટસના એક જજે આ રોક લગાવી છે. મસ્કની યોજનાની સમય સીમા ગુરુવારે પુરી થઈ ગઈ હતી પણ હવે અદાલતે સોમવાર સુધી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે, એલન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં સરકારી […]