Duleep Trophy 2024:19 વર્ષના છોકરાએ ટીમને બચાવી લીધી, 94/7ના સ્કોરથી 321 સુધી પહોંચાડી
Mumbai,તા.06 દુલિપ ટ્રોફીમાં ઘરેલુ ક્રિકેટના સ્ટાર્સ પર ક્રિકેટ પ્રેમીઓની અને ટીમ ઈન્ડિયાના પસંદગીકારોની નજર છે. ટુર્નામેન્ટ શરૂ થતાંની સાથે જ કેટલાક ચહેરાઓએ પોતાની પ્રતિભા બતાવવાનું શરૂ કરી દીધું છે. એક તરફ ઈન્ડિયા Dની ટીમ માટે રમતા અક્ષર પટેલે પોતાની ટીમને ઉગારીને લોઅર ઓર્ડરમાં રમતા ઈન્ડિયા C માટે 86 રન ફટકાર્યા હતા. તો બીજી તરફ ઈન્ડિયા […]