દીકરાએ જ માતા-પિતા અને બહેનની Murder કરી હતી
રાજેશ કુમાર સેનામાં તૈનાતી દરમિયાન એનએસજી કમાન્ડો પણ હતા, તેઓ લગભગ સાત વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા New Delhi, તા.૫ દિલ્હીના દેવલી ગામમાં બુધવારે (ચોથી ડિસેમ્બર) સવારે એક યુવકે તેમના નિવૃત્ત આર્મી ઓફિસર પિતા, માતા અને બહેનની હત્યા કરી હતી. આરોપી પુત્ર અર્જુને પૂછપરછ દરમિયાન ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે, ‘પિતા […]