બાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર Munawar Farooqui
Mumbai,તા.૧૫ પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ જવાબદારી સ્વીકારી છે. એ જ ગેંગ જે લાંબા સમયથી સલમાન ખાનની પાછળ છે. આવી સ્થિતિમાં, પોલીસ સતત તેની તપાસ કરી રહી છે અને આ કેસમાં બે ધરપકડ પણ કરવામાં આવી છે. અમદાવાદની […]