મેસેજના કેટલાંક શબ્દો મહિલાઓની ગરિમાનું અપમાન કરનાર: Mumbai Sessions Court
પૂર્વ મહિલા નગરસેવકને વોટસએપ પર ‘યુ આર લુકીંગ વેરી સ્માર્ટ, આઈ લાઈક યુ અને યુ આર વેરી ફેર’ જેવા વાંધાજનક મેસેજ મોકલનાર શખ્સને જેલની હવા ખાવી પડી Mumbai,તા.21 મુંબઈની દિંડોશી સેશન કોર્ટે મેસેજના આ કથિત શબ્દોને મહિલાઓની ગરિમાનું અપમાન કરનાર માન્યા છે. સાથે જ કહ્યું કે આવા શબ્દો અપરાધની શ્રેણીમાં આવશે. કોર્ટે મામલા સાથે જોડાયેલ […]