Allu’s manager confirmed ડિસેમ્બરમાં પુષ્પા ૨ નક્કી

ઇન્ડસ્ટ્રીના લોકો હોય કે પછી ઓડિયન્સ, દરેક ‘પુષ્પા ૨- ધ રુલ’ની રિલીઝ બાબતે ખૂબ ઉત્સાહિત અને ઉત્સુક છે Mumbai,તા.૨૨ ઇન્ડસ્ટ્રીના લોકો હોય કે પછી ઓડિયન્સ, દરેક ‘પુષ્પા ૨- ધ રુલ’ની રિલીઝ બાબતે ખૂબ ઉત્સાહિત અને ઉત્સુક છે. ઘણા લોકોને એવી આશા કે એવો વિશ્વાસ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાખશે […]

comedy ફિલ્મ’Life Hill Gayi’ નું ટ્રેલર રિલીઝ થયું

ટ્રેલર પરથી અંદાજ આવે છે કે આ ફિલ્મમાં દેવ અને કલકી નામના એવા ભાઈ-બહેનની વાત છે Mumbai, તા.૨૨ દિવ્યેન્દુને દર્શકો ‘મિર્ઝાપુર’ના મુન્ના ભૈયા અને ‘રેલવે મેન’નાં ચોર જેવી ગંભીર ભૂમિકાથી માંડીને ‘મડગાંવ એક્સ્પ્રેસ’માં કોમેડી રોલ સહિત દરેક પાત્રમાં પસંદ કર્યો છે. હવે તેની વધુ એક કોમેડી ફિલ્મ આવી રહી છે. ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા ‘લાઇફ […]

Sushmita Sen ની દિકરીએ ‘બૅડ ન્યૂઝ’ના ડિરેક્ટરને આસિસ્ટ કર્યું

ઇન્સ્ટાગ્રામ પર તેણે ફિલ્મનાં સ્ક્રિનિંગ વખતની તેમજ સેટ પર તેણે કરેલાં કામ વખતની તસવીરો શેર કરી હતી Mumbai, તા.૨૨ વિકી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની ‘બૅડ ન્યૂઝ’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મ સાથે સુષ્મિતા સેનની દિકરી રિની સેન પણ જોડાયેલી છે, તેમાં તેણે ઇન્ટર્ન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે આ ફિલ્મમાં […]

ભારતની biggest blockbuster film બનાવાર નિર્માતાનું નિધન

Mumbai, તા,22 વર્ષ 1975માં બનાવાયેલી દેશની સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘જય સંતોષી માં’ના નિર્માતા સતરામ રોહરાનું નિધન થયું છે. 85 વર્ષીય રોહરાએ વિશ્વને અલવિદા કહી દીધું છે, જોકે તેમની આ ફિલ્મ હંમેશા તેમની યાદ અપાવશે. આ ફિલ્મે એવા રેકોર્ડો તોડ્યા છે, જેને આજસુધી કોઈપણ ફિલ્મ તોડી શકી નથી. ‘જય સંતોષી માં’ ફિલ્મે ‘શોલે’ને આપી હતી […]

Ayushmann Khurrana and Raj Shandilya ફરી સાથે કામ કરશે

Mumbai, તા,22 આયુષ્માન ખુરાના અને દિગ્દર્શક રાજ શાંડિલ્યએ ૨૦૧૯માં ડ્રીમ ગર્લમાં સાથે કામ કર્યું હતું હતું. જે તેની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ પછી ૨૦૨૩માં આ ફિલ્મની સિકવલ પણ હિટ રહી હતી. ડ્રીમ ગર્લ અને ડ્રીમ ગર્લ ટુ પછી હવે ફરી આયુષ્માન ખુરાના અને રાજ શાંડિલ્ય સાથે કામ કરવાના છે. એક […]

સત્તામાં આવીશું તો મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ,Shiv Sena President Uddhav Thacker

લાડલી બ્રાહ્મણ અને બીજી ઘણી યોજનાઓના નામે જનતાને આકર્ષવાનું કામ કરવામાં આવી રહ્યું છે. Mumbai,તા.૨૦ શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સમયગાળા દરમિયાન ‘અદાણી ધારાવી પ્રોજેક્ટ’ તેમનું લક્ષ્ય રહ્યું હતું. ઠાકરેએ કહ્યું, ‘અમે મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ.’પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘લાડલી […]

Nawazuddin Siddiqui ‘અભય’માં કમલ હાસનના ડાયલોગ કોચ હતા

Mumbai, તા.૨૦ સિદ્દીકીએ કહ્યું કે તે કમલ હાસનનું ઘણું સન્માન કરે છે અને તેની સાથે ડાયલોગ કોચ તરીકે પણ કામ કર્યું છે. નવાઝુદ્દીને જણાવ્યું કે તેણે કમાલ સાથે ૨૦૦૧ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘આલાવંદન’ (હિન્દીમાં ‘અભય’)માં કામ કર્યું હતું. હવે એ સામાન્ય જ્ઞાન છે કે નવાઝુદ્દીન સિદ્દીકીએ ભારતીય સિનેમાના દંતકથાઓમાંના એક કમલ હાસનની ફિલ્મમાં કામ કર્યું હતું […]

Stree 2માં ‘સરકટા’ સાથે શ્રદ્ધા અને રાજકુમાર આતંક મચાવશે

Mumbai, તા.૨૦ અંતે ‘સ્ત્રી’ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોના ફૅન્સની આતુરતાનો અંત આવ્યો છે. હોરર કોમેડીનો ટ્રેન્ડ શરૂ કરનાર ફિલ્મની સિક્વલ ‘સ્ત્રી ૨’નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેની રાહ જોવાઈ રહી હતી. ટ્રેલરમાં શ્રદ્ધા કપુર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીને જોઈ શકાય છે. ૨ મિનિટ અને ૫૪ […]

સ્વતંત્ર ગીતોનો ‘યુફોરિયા’ પાછો આવ્યા : Palash Sen

Mumbai, તા.૨૦ ‘માએરી’ જેવા ગીતોથી જાણીતા બૅન્ડ ‘યુફોરિયા’ના ગાયક પલાશ સેન કહે છે કે હવે ફરીથી સ્વતંત્ર ગીતોનો સમય આવી રહ્યો છે પરંતુ ઘણા યુવા સંગીતકારો સત્તા સામે સાચું બોલતાં ડરે છે. તેમણે થોડાં દિવસો પહેલાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું,“બિલકુલ, ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક હવે ફરી સારા તબક્કામાં આવ્યું છે. લોકોએ હવે તેના વિશે વાત કરવાની શરૂ કરી […]

અભિનયમાં ચીટિંગ કરવાનો Nawazuddin Siddiqui ને અફસોસ

Mumbai, તા.૨૦ નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારને ફિલ્મના દર્શકો તેના અભિનય અને ફિલ્મોની પસંદગી માટે ઓળખે છે, તેના ફૅન્સ માને છે કે નવાઝુદ્દીનને કામમાં પૈસાને બહુ મહત્વ આપતા નથી. ત્યારે નવાઝુદ્દીને તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, સાઉથ ઇન્ડ્યિન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણુ વધારે વળતર આપે છે. તેથી તે સાઉથની ફિલ્મો કરે છે, પરંતુ […]