South actor Ajith Kumar ની કેજીએફ 3માં એન્ટ્રી
Mumbai,તા.26 સાઉથના અભિનેતા અજીત કુમારને દિગ્દર્શક પ્રશાંત નીલની બે ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે. અભિનેતા અને દિગ્દર્શકની મુલાકાત થઇ ગઇ છે અને તેણ બે ફિલ્મો સાઇન કરી હોવાની ચર્ચા છે. સૂત્રના અનુસાર, જેમાંની એક એકશન ડ્રામા ફિલ્મ હશે અને બીજી ફિલ્મ કેજીએફ ૩ હોવાનું કહેવાઇ રહ્યું છે. દિગ્દર્શકે અભિનેતા પાસે આ બે પ્રોજેકટ માટે […]