Akshay Kumar એક વર્ષમાં ૪ ફિલ્મો કરવાના ટ્રોલિંગનો જવાબ આપ્યો

અક્ષયના કામ પ્રત્યે એ જ વલણ જે તેનો ટ્રેડમાર્ક રહ્યો છે તે હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે Mumbai,તા.૨૯ અક્ષયના કામ પ્રત્યે એ જ વલણ જે તેનો ટ્રેડમાર્ક રહ્યો છે તે હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. અક્ષય ઘણીવાર સોશિયલ મીડિયા પર એ વાતને લઈને ટ્રોલ થયો છે કે તે એક […]

Married to 20 women, પૈસા-દાગીના લઈ રફૂચક્કર, લગ્ને-લગ્ને કુંવારા ‘વરરાજા’ને પોલીસે પકડ્યો

mumbai,તા.29 પાલઘર જિલ્લાના નાલાસોપારા પોલીસે 43 વર્ષના એક એવા ‘વરરાજા’ને પકડી પાડ્યો છે જેણે છેલ્લા થોડા વર્ષોમાં 20 મહિલાઓ સાથે લગ્ન કરી તેમના પાસેથી પૈસા અને કિંમતી વસ્તુ પડાવી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. એમબીવીવી પોલીસે જણાવ્યું હતું કે નાલાસોપારામાં રહેતી એક મહિલાની ફરિયાદના આધારે ફિરોઝ નિયાઝ શેખની કલ્યાણથી ધરપકડ કરવામાં આવી હતી. […]

નવા દુશ્મન અને નવા પડકારો સાથે પરત ફરી રહી છે ‘Balveer Season 5’

ભારતના ફેવરિટ સુપરહીરો બાલવીર દરેક સિઝનમાં સતત દર્શકોને આકર્ષે છે Mumbai, તા.૨૭ બાળકોનો ફેવરિટ શૉ બાલવીર ભારતમાં ખૂબ જ ચર્ચામાં રહે છે. આ શૉની અત્યાર સુધી ચાર સિઝન આવી ચૂકી છે. ભારતના ફેવરિટ સુપરહીરો બાલવીર દરેક સિઝનમાં સતત દર્શકોને આકર્ષે છે. તાજેતરમાં બાલવીર ૪નું સોની લિવ પર પ્રીમિયર થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું […]

ફ્લાઇટમાં Sara Ali Khan ને આવ્યો ગુસ્સો ?

સારા અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે Mumbai, તા.૨૭ સારા અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સારા આ વીડિયોમાં ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે સારા શાંત અને હસતી જોવા મળે છે, […]

‘Don Girls’ Cat Fight, ના એંધાણ, ઝીનત અમાનને પ્રિયંકાની ઈર્ષા થઈ

ઝીનત અમાન છેલ્લાં થોડાં વખતથી ઇન્સ્ટાગ્રામ પર ઘણા એક્ટિવ થઈ ગયાં છે Mumbai, તા.૨૭ ઝીનત અમાન છેલ્લાં થોડાં વખતથી ઇન્સ્ટાગ્રામ પર ઘણા એક્ટિવ થઈ ગયાં છે. તે પોતાની મોડર્ન તસવીરો, થ્રોબેક તસવીરો અને પોતાના વિચારો રજૂ કરતાં રહે છે. ત્યારે હવે તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફરિયાદના સૂર ઉઠાવ્યા છે. ઝીનત અમાને ફરિયાદ કરી છે કે […]

Phir Ai Hasin Dilruba નું ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું

પહેલા ભાગથી ફિલ્મની સ્ટોરી આગળ વધી ગઈ છે, રાની અને રિશુ પરણી ગયા છે Mumbai, તા.૨૭ રાની એટલે કે તાપસી પન્નુ અને રિશુ એટલે કે વિક્રાંત મેસ્સી તેમની તોફાની વધુ ઊંડાણપૂર્વકની સફર રજૂ કરતી ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’ સાથે પાછા આવી ગયા છે, જયપ્રદ દેસાઈ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ કનિકા ઢિલ્લોં દ્વારા લખવામાં આવી […]

Katrina ની ન્યુટ્રીશનિસ્ટ કહે છે કે તે બે જ વાર જમે છે

કેટરિના કૈફ ફિટનેસ અને ફ્લેક્સિબલ બૉડી માટે કેટલી કમિટેડ છે તે તો બધાં જ જાણે છે Mumbai, તા.૨૭ કેટરિના કૈફ ફિટનેસ અને ફ્લેક્સિબલ બૉડી માટે કેટલી કમિટેડ છે તે તો બધાં જ જાણે છે. તેનીં કોમ્પિટીટર્સ મનાતી એક્ટ્રેસ પણ કેટરિનાની ફિટનેસના વખાણ કરે છે. આ સાથે તે પોતાની લાઇફ સ્ટાઇલ અને ડાયેટ બાબતે પણ બહુ […]

Harleen Sethi: ‘મારી પણ એક ઓળખ છે, હું માત્ર કોઈની એક્સ નથી’

Mumbai, તા.૨૬ હરલીન સેઠીને તેની પોતાની સફળ કારકિર્દીને બદલે ઓળખવાને બદલે મોટા ભાગે વિકી કૌશલની એક્સ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ તો વિકી કૌશલ સાથે બ્રેક અપ બાદ તેના પર આ લેબલ લગાવી દેવામાં આવ્યું છે. વિકી કૌશલ જ્યારે સ્ટાર નહોતો બન્યો અને હરલીન પણ ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે તેઓ કારકિર્દીની શરૂઆતના સમયમાં ડેટ કરતાં […]

Ramayana’s ‘Sita’ Sai Pallavi પરિણીત પુરુષના પ્રેમમાં પડી

Mumbai,તા.૨૬ સાઈ પલ્લવી સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે અને તેના વિશે અવારનવાર ચર્ચા થતી રહે છે. હાલમાં તે રણબીર કપૂર સાથે ’રામાયણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. દરમિયાન, સાઈ વિશે એવા અહેવાલો છે કે તે એક પરિણીત અભિનેતાને ડેટ કરી રહી છે જે તેના કરતા ઘણો મોટો છે.સાઈ પલ્લવી દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. […]

Raghav Chadha સાથે Parineeti Chopra ને ડખો? તમારા જીવનમાંથી ઝેરી લોકોને દૂર કરવામાં ડરશો નહીં

Mumbai,તા.૨૬ બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની પોસ્ટથી લોકોના દિલને સ્પર્શતી પરિણીતીએ હાલમાં જ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોયા પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે લગ્નના ૧૦ મહિના પછી તેમના લગ્નજીવનમાં કોઈ સમસ્યા સર્જાઇ કે કેમ. જોકે ગતવર્ષે ૨૪ સપ્ટેમ્બરના રોજ પરિણીતી ચોપરાએ […]